Updating
Description
Hey, Hi, Hello...કેમ છો?
અમે આ podcast ના Host અને Creatos, અંકિત અને હિતેશ.
વાત એવી છે કે અમને Science ,Technology , History એના related pop-culture ની વાત કરવામાં મજા આવે છે, તો અમે વિચાર્યું કે આ વાતો ને થોડું રિસેર્ચ કરી ને એક weekly પોડકાસ્ટ તરીકે publish કરીએ.
પ્રસ્તુત છે અમારો એ વૈચારીક experiment 'Scientific ગુજરાતી Show'. દર રવિવારે અમારો નવો epsiode લગભગ બધા જ Podcast platform પર આવશે. અત્યારે જ તમારા favorite Podcasting App મા Subscribe કરી દો. બાકી જો તમને પણ વિજ્ઞાન ની વાતો મા મજા આવે તો બીજા સાથે share કરતા રેહજો.
Thank You
Apple Podcasts: Customer Reviews
No Entry